‘હેરી પોટર’ સ્ટાર બોલિવૂડમાં ડેબ્યૂ કરશે, ગુજરાતી કલાકાર પ્રતીક ગાંધી સાથે મળશે જોવા, જુઓ ફોટો

હંસલ મહેતા અને પ્રતિક ગાંધી ફરી એક વખત સાથે કામ કરી રહ્યા છે. આ વખત બંન્ને ગાંધી વેબ સિરીઝમાં સાથે જોવા મળશે. આ વેબ સિરીઝમાં અનેક હોલિવુડ સ્ટાર જોવા મળશે. જેમાં સૌથી મોટું નામ હેરી પોટર સ્ટાર ટૉમ ફેલ્ટનનું છે.

| Updated on: May 03, 2024 | 2:02 PM
 હંસલ મહેતાના નિર્દેશનમાં બની રહેલી વેબ સિરીઝ ગાંધીની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. આજે નિર્માતાઓએ ઈન્ટરનેશનલ આર્ટિસ્ટનું નામ જાહેર કર્યું છે. જે આ વેબ સિરીઝને સફળ બનાવવા માટે સંપુર્ણ તૈયારી કરી રહ્યો છે. આ સીરિઝમાં ટૉમ ફેલ્ટનન જોવા મળશે જે હેરી પોર્ટરમાં જોવા મળ્યો હતો.

1 / 5
ટૉમ ફેલ્ટનની સાથે લિબ્બી માઈ, મૌલી રાઈટ,રાલ્ફ એડેનિયિ, જેમ્સ મરે, લિંડન એલેક્ઝેન્ડર, જોનો ડેવિસ, સાયમન લેનન અને અનય્ સ્ટાર જોવા મળશે. આ વેબ સિરીઝમાં પ્રતિક ગાંધી મહાત્મા ગાંધીના પાત્રમાં જોવા મળશે. તો કસ્તુરબા ગાંધીના રોલમાં ભામિની ઓઝા એટલે કે, તેમની પત્ની જોવા મળશે.

2 / 5
ટૉમ ફેલ્ટને કહ્યું હું લંડનમાં ગાંધીના પ્રારંભિક વર્ષોની કહાની બતાવવા માટે આ વેબ સિરીઝનો ભાગ બનવા માટે ઉત્સાહિત છું. આ ઈતિહાસનું એક સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે જેને પહેલા સ્ક્રિન પર દેખાડ્યું નથી અને હંસલ મહેતા અને પ્રતિક ગાંધીની સાથે કામ કરવું સન્માન અને ખુશીની વાત છે.

3 / 5
તમને જણાવી દઈએ કે, પહેલી વખત કોઈ વેબ સિરીઝમાં મોટા હોલિવુડ કલાકાર જોવા મળશે. એટલું જ નહિ પરંતુ અનેક બોલિવુડ સ્ટારનું પણ આ વેબ સિરીઝમાં શાનદાર કામ જોવા મળશે, આ વેબ સિરીઝ આઝાદી પહેલાની યાત્રા દેખાડશે.

4 / 5
મહાત્મા ગાંધીની શરુઆતની  સ્ટોરી પણ આજ વેબ સિરીઝમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે, હંસલ મહેતા અને પ્રતિક ગાંધી આ પહેલા સ્કેમ 1992માં સાથે કામ કરી ચૂક્યા છે.

5 / 5
Follow Us:
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">