શોભિતા ધુલીપાલા અને નાગા ચૈતન્યના ડેટિંગના સમાચાર હેડલાઇન્સમાં છે.તાજેતરમાં જ બંને એકસાથે વેકેશન પર જોવા મળ્યા હતા. બંનેએ અત્યાર સુધી પોતાના સંબંધોને ગુપ્ત રાખ્યા છે. પણ અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે શું તે પ્રેમમાં છે. ત્યારે GQને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું કે હું હંમેશા પ્રેમમાં છું. આ ખૂબ જ સારી લાગણી છે.