ડેની જીગર એ 2024ની આવનારી ગુજરાતી એક્શન કોમેડી ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન અને લેખક કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા સહ-લેખક જસવંત પરમાર કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ નિલય ચોટાઈ અને દિપેન પટેલે કર્યું છે. આ ફિલ્મના સ્ટાર કાસ્ટની વાત કરીએ તો. યશ સોની, તર્જની ભાડલા, જીતેન્દ્ર ઠક્કર, ચેતન , પ્રેમ ગઢવી, રાહુલ રાવલ, હેતલ પુનાવાલા, રાજન ઠાક્કર તેમજ ઓમ ભટ્ટ જેવા સ્ટાર કલાકારો જોવા મળશે. આ ડેની જીગર ફિલ્મ 5 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.