ત્યારબાદ રોમેન્ટિક ડ્રામા દિલ (1990), બેટા (1992), હમ આપકે હૈ કૌન માં પોતાનું કામ દેખાડ્યું હતુ.દિલ તો પાગલ હૈ તેમના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રી માટે ચાર ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા. આ સમયગાળા સફળ ફિલ્મોમાં રામ લખન (1989), ત્રિદેવ (1989), થાનેદાર (1990), કિશન કન્હૈયા (1990), સાજન (1991), ખલનાયક (1993), અને રાજા (1995) નો સમાવેશ થાય છે.