પંકજ ઉધાસનું મુંબઈમાં પેડર રોડ પર આલીશાન ઘર છે. આ ઘરનું નામ હિલસાઇડ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંકજ ઉધાસે મર્સિડીઝ અને ઓડી જેવી લક્ઝરી કારનું કલેક્શન છે. પંકજ ઉધાસ ફિલ્મો અને ઈવેન્ટ્સમાં ગાવાની સાથે યુટ્યુબ પરથી સારી કમાણી કરતા હતા. અહેવાલો અનુસાર, વર્ષ 2017માં પંકજ ઉધાસની નેટવર્થ 11.21 કરોડ રૂપિયા હતી, જે 2024 સુધીમાં વધીને લગભગ 25 કરોડ રૂપિયા થઈ હતી.