‘તારક મહેતાની સોનુ’ દરિયા કિનારે રોમેન્ટિક બની, ઘૂંટણિયે બેસી લગ્ન માટે કર્યું પ્રપોઝ, જુઓ ફોટો
ટીવીની ફેમસ સીરિયલ કે, જે દરેક ઘરમાં ફેમસ છે. તેનું નામ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સૌથી પહેલા સોનું એટલે કે, ઝીલ મહેતા ટુંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. તેમણે પોતાના મંગેતરને ઘૂંટણિયે બેસી પ્રપોઝ કર્યું છે.