તૃપ્તિ, નુસરત, જાહ્નવી..ફિલ્મફેરમાં ભાગ લેવા ગુજરાત પહોચ્યાં બોલિવુડ સ્ટાર્સ ! કરાયું ભવ્ય સ્વાગત, જુઓ તસવીરો

|

Jan 28, 2024 | 2:18 PM

દર વર્ષે યોજાતા આ એવોર્ડ શોની દરેક વ્યક્તિ રાહ જુએ છે. બે દિવસ સુધી ચાલનારા આ એવોર્ડ શોનું આયોજન ગુજરાતના ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. શનિવારે અનેક એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ એવોર્ડમાં ભાગ લેવા માટે અનેક સ્ટાર્સ ગાંધીનગર પહોચ્યાં છે. જેમાં આજે એનિમલ ફિલ્મની અભિનેત્રી તૃપ્તી ડિમરી આવી પહોચ્યાં હતા.

1 / 9
ફિલ્મફેર એવોર્ડ્સની 69મી આવૃત્તિ 28 જાન્યુઆરીએ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાવા જઈ રહી છે. આ ઈવેન્ટમાં બોલીવુડ સ્ટાર્સ અને ભારતીય સિનેમામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા કલાકારોનું પ્રદર્શન પ્રદર્શિત કરવામાં આવશે.ગિફ્ટ સિટીમાં યોજાનારા ફિલ્મફેર એવોર્ડના આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ પ્રસંગે અનેક સ્ટાર્સ ગાંધીનગર ધ લીલી હોટલમાં ઉતર્યા છે.

2 / 9
દર વર્ષે યોજાતા આ એવોર્ડ શોની દરેક વ્યક્તિ રાહ જુએ છે. બે દિવસ સુધી ચાલનારા આ એવોર્ડ શોનું આયોજન ગુજરાતના ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. શનિવારે અનેક એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ એવોર્ડમાં ભાગ લેવા માટે અનેક સ્ટાર્સ ગાંધીનગર પહોચ્યાં છે. જેમાં આજે એનિમલ ફિલ્મની અભિનેત્રી તૃપ્તી ડિમરી આવી પહોચ્યાં હતા. તેમનું અહીં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.

3 / 9
આજે સાંજે એટલે કે 28 જાન્યુઆરીની સાંજે પણ કેટલાક વધારે એવોર્ડની જાહેરાત કરવામાં આવશે. આ ખાસ અવસરમાં મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો. ફિલ્મ નિર્માતા કરણ જોહરથી લઈને અભિનેત્રી નુસરત ભરૂચા આ ઈવેન્ટનો ભાગ બન્યા છે નુસરત પણ ગઈકાલે ગાંધીનગર ખાતે આવી પહોચ્યા હતા. નુસરત એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતુ તેમને શાલ ઓઢાળી બુકે તેમજ કુમકુમનો તિલક કરવા આવ્યો હતો. આ તસવીરમાં નુસરત પણ ખુબ સુંદર સ્માઈલ આપતા જોવા મળી રહ્યા છે.

4 / 9
 ગણેશ આચાર્ય, અપારશક્તિ ખુરાના, ઝરીન ખાન અને કરિશ્મા તન્ના સહિત ઘણા મોટા સ્ટાર્સ અહીં હાજર હતા. અપારશક્તિ ખુરાના અને કરિશ્મા તન્નાએ 69માં ફિલ્મફેર એવોર્ડ શોને હોસ્ટ કરી રહ્યા છે. જાહ્નવી કપૂર પણ ગઈ ઓવોર્ડ માટે ગાંધીનગર પહોચ્યાં હતા આ દરમિયાન જાહ્નવી બ્લેક આઉટફિટમાં ખુબ જ સુંદર લાગી રહી છે.

5 / 9
ફિલ્મફેર એવોર્ડ્ઝના ભવ્ય સમારંભ માટે ગાંધીનગર પધારેલા બોલિવૂડના બિગ સ્ટાર્સને કારણે ચોમેર ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહ્યો છે. ધ લીલા ગાંધીનગર આ ફિલ્મી સિતારાઓની યજમાન બની છે આ પ્રસંગે સિંગર પાર્થીવ ગોહીલ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પત્ની માનગી ગોહીલ પણ આ એવોર્ડ ફંકશન માટે પહોચ્યા છે.

6 / 9
ગુજરાતની વિશિષ્ટ પાકકળા, સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાને પ્રતિબિંબિત કરતા આગવા ડેકોરેશન અને નાનામાં નાની બાબતોનો ખ્યાલ રાખી વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે આ પ્રસંગે સેલિબ્રિટી મહેમાનોની અવર જવર ચાલુ છે.

7 / 9
રાજ્યના પાટનગરમાં આજે મહાત્મા મંદિર ખાતે એક કર્ટેન રેસર સેરેમની યોજાશે, જેમાં ટેકનિકલ પુરસ્કારો, ફેશન શો અને મ્યુઝિક કોન્સર્ટ દર્શાવવામાં આવશે. આ પ્રસંગે ઈશા તલ્વર ક્રીમ ગાઉનમાં ખુબ જ સુંદર દેખાયા હતા.

8 / 9
બોલિવુડ અભિનેતા સની સિંહ પણ ફિલ્મફેરમાં ભાગ લેવા ધ લીલા હોટલે પહોચ્યાં છે જ્યાં તેઓનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ

9 / 9

Published On - 2:15 pm, Sun, 28 January 24

Next Photo Gallery
બિગ બોસ 17: ‘સંસ્કારી બહુ’ અંકિતા લોખંડે બોલ્ડનેસમાં બોલીવુડ અભિનેત્રીઓને આપે છે માત, જુઓ તસવીર
તાપસી પન્નુ એક કંપની પણ ચલાવે છે સાથે બેડમિન્ટન લીગ પણ રમી ચૂકી છે, ઘરના લોકો મેગી કહીને બોલાવે છે