બિગ બોસ 17: ‘સંસ્કારી બહુ’ અંકિતા લોખંડે બોલ્ડનેસમાં બોલીવુડ અભિનેત્રીઓને આપે છે માત, જુઓ તસવીર

|

Jan 27, 2024 | 11:22 PM

બિગ બોસ 17ના ટોપ 5માં સામેલ અભિનેત્રી અંકિતા લોખંડે જે સારી સારી બૉલીવુડ અભિનેત્રીને પણ માત આપે છે. સંસ્કારી બહુબો રોલ કરનારી એક્ટર અંકિત રિયલ લાઈફ માં રૂપ સુંદરીથી કમ નથી. તેની તસવીરો જોઈ ચાહકો ભાન ભૂલી બેઠા છે.

1 / 8
પવિત્ર રિશ્તા ફેમ અંકિતા લોખંડે બિગ બોસ 17ના ટોપ 5માં સામેલ થઈ ગઈ છે.

2 / 8
28મી જાન્યુઆરીએ બિગ બોસ 17નો ગ્રાન્ડ ફિનાલે છે. જેમાં નક્કી થશે કે આ સિઝનની ટ્રોફી કોણ લેશે.

3 / 8
અંકિતા ઉપરાંત, બિગ બોસ 17ના ટોપ 5 ફાઇનલિસ્ટની યાદીમાં મન્નારા ચોપરા, મુનાવર ફારુકી, અભિષેક કુમાર અને અરુણ માશેટ્ટીનો સમાવેશ થાય છે.

4 / 8
અંકિતા લોખંડેએ ટીવી શો પવિત્ર રિશ્તાથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ શોથી અંકિતાને દરેક ઘરમાં એક ખાસ ઓળખ મળી હતી.

5 / 8
અંકિતાએ પવિત્ર રિશ્તામાં અર્ચનાની ભૂમિકા ભજવી હતી. આ શો પછી તેને એક સંસ્કારી વહુ તરીકેનો ટેગ મળ્યો.

6 / 8
અંકિતા ભલે પડદા પર સંસ્કારી પુત્રવધૂની ભૂમિકા ભજવી રહી હોય, પરંતુ તે વાસ્તવિક જીવનમાં એકદમ બોલ્ડ છે. તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ તસવીરોથી ભરેલું છે.

7 / 8
આ બોલ્ડ તસવીરોમાં અંકિતાની ગ્લેમરસ સ્ટાઈલ જોઈને ફેન્સ દંગ રહી જશે.

8 / 8
અંકિતા પોતાના કામની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

Published On - 11:21 pm, Sat, 27 January 24

Next Photo Gallery
મૌની રોયે એનિવર્સરી પર પતિ માટે વરસાવ્યો પ્રેમ, ફોટો શેર કરી કહી આ વાત
બોલિવુડની ક્યુટ અભિનેત્રી જે જીવી રહી છે મહારાણીઓ જેવી લાઈફ સ્ટાઈલ, આવો છે પરિવાર