Gujarati NewsPhoto gallery colorful figure of Ayodhya created without the use of colours is a marvel of fine arts students Surat
રામ મંદિર થીમ પર રંગોના ઉપયોગ વિના જ બનાવાયુ રંગીન ચિત્ર, ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓની કમાલ
દેશભરમાં ભગવાન રામ ના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ અનેરો ઉત્સાહ છે પોતપોતાની રીતે લોકો આ મહોત્સવમાં જોડાવા માગે છે, ત્યારે સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ફાઇનાન્સના વિદ્યાર્થીઓએ આવી કૃતિ તૈયાર કરી છે. જે રામ ભક્તોને આ કૃતિ જોઈને લાગશે કે, આ કોઈ પોસ્ટર કે પેન્ટિંગ હશે, પણ આ આખી કલાકૃતિ રંગો વિના જ તૈયાર કરવામાં આવી છે.