સોશિયલ મીડિયા પર એક ઓસ્ટ્રેલિયા ખેલાડીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં વર્લ્ડ કપ ટ્રોફી સાથે જોવા મળી રહ્યો છે. જેમાં તેમણે તેના પગ નીચે ટ્રોફી રાખી છે. જેને લઈ સોશિયલ મીડિયા ચાહકો ખુબ નારાજ થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે, ટ્રોફીનો આદર કરવો જોઈએ ન કે તેનું અપમાન.