ટેસ્ટ મેચ પહેલા ટીમના બે ખેલાડીઓ થયા કોરોના પોઝિટિવ, તેની જગ્યાએ આ ખેલાડીઓને મળી શકે છે મોકો
આવતી કાલથી ભારત અને ઈગ્લેંડ વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે, ત્યારે ભારતીય ટીમ અને ઈગ્લેંડની ટીમ પહેલી ટેસ્ટ જીતી 5 મેચની સિરીઝમાં એક અંક આગળ વધવાનો પ્રયાસ કરશે. જો કે ભારતીય ટીમ તરફથી હજી સુધી ટીમ ફાઈનલ કરવામાં આવી નથી, તો ઈંગ્લેંડની ટીમ ફાઈનલ કરવામાં આવી નથી પણ ઉપરથી અંદાજો આવી જાય છે, ટીમ આ પ્રકારની હોઈ શકે છે.