ESPNcricinfo એવોર્ડ માટે થઈ નોમિનેશનની જાહેરાત, જાણો કેટલા ભારતીય ક્રિકેટર્સને મળ્યું સ્થાન

ESPNcricinfo કેલેન્ડર વર્ષ 2023માં ક્રિકેટમાં શ્રેષ્ઠ વ્યક્તિગત બેટિંગ અને બોલિંગ પ્રદર્શનના એવોર્ડ માટે નોમિનેશન જાહેર કરવામાં આવ્યા છે. જસપ્રિત બુમરાહ, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ભારતીય ક્રિકેટર્સ આ એવોર્ડ મેળવી ચૂક્યા છે. ચાલો જાણીએ આ વખતે કઈ કેટેગરીના નોમિનેશનમાં ક્યા ક્યા ભારતીયોઓને સ્થાન મળ્યું છે.

Abhigna Maisuria
| Edited By: | Updated on: Feb 14, 2024 | 2:50 PM
કેપ્ટન ઓફ ધ યર એવોર્ડના નોમિનેશન : રોહિત શર્મા, પેટ કમિન્સ, હરમનપ્રીત કૌર, મેગ લેનિંગ, હશમતુલ્લાહ શાહિદી

1 / 6
 મેન્સ ટેસ્ટ બેટિંગ પરર્ફોમન્સ ઓફ ધ યર  નોમિનેશન : રોહિત શર્મા, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, ઝેક ક્રોલી, ડીન એલ્ગર. મેન્સ ટેસ્ટ બોલિંગ પરર્ફોમન્સ ઓફ ધ યર  નોમિનેશન : રવિન્દ્ર જાડેજા, નીલ વેગનર, નાથન લિયોન, કાગીસો રબાડા, પેટ કમિન્સ

2 / 6
 ડેબ્યુટન્ટ ઓફ ધ યર નોમિનેશન: ગેરાલ્ડ કોએત્ઝી (દક્ષિણ આફ્રિકા), યશસ્વી જયસ્વાલ (ભારત), તોહીદ હૃદયોય (બાંગ્લાદેશ), રિંકુ સિંઘ (ભારત), ટોડ મર્ફી (ઓસ્ટ્રેલિયા)

3 / 6
મેન્સ ODI બેટિંગ પરર્ફોમન્સ ઓફ ધ યર: શુભમન ગિલ, હેનરિક ક્લાસેન, ગ્લેન મેક્સવેલ, ટ્રેવિસ હેડ. મેન્સ ODI બોલિંગ પરર્ફોમન્સ ઓફ ધ યર: મિશેલ સ્ટાર્ક, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, પેટ કમિન્સ

4 / 6
પુરૂષોની T20I બેટિંગ પર્ફોર્મન્સ ઓફ ધ યર: સૂર્યકુમાર યાદવ, જોન્સન ચાર્લ્સ, ક્વિન્ટન ડી કોક, ગ્લેન મેક્સવેલ, ફિલ સોલ્ટ. પુરૂષોની T20I બોલિંગ  પર્ફોર્મન્સ ઓફ ધ યર: અલઝારી જોસેફ, રોમારિયો શેફર્ડ, સીન એબોટ, મેહિદી હસન મિરાઝ, એડમ મિલ્ને

5 / 6
 પુરૂષોની T20 લીગમાં વર્ષનું શ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન: સ્ટીવન સ્મિથ, ફાફ ડુ પ્લેસિસ, માર્ટિન ગુપ્ટિલ, જેસન રોય, રિલી રોસોવ, શુબમન ગિલ, હેનરિક ક્લાસેન, નિકોલસ પૂરન, ટોમ કુરન, એલેક્સ હેલ્સ. પુરૂષોની T20 લીગમાં વર્ષનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન: ઈહસાનુલ્લાહ, નાથન એલિસ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, રાશિદ ખાન, સલમાન ઈર્શાદ, કાસુન રાજીથા, ઉસામા મીર, વાનિન્દુ હસરંગા, જેસન બેહરનડોર્ફ. આ સિવાય મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય, ટી20 ટુર્નામેન્ટ અને વનડે માટે પણ પ્રદર્શનને આધારે નોમિનેશન જાહેરા કરવામાં આવ્યા છે.

6 / 6
Follow Us:
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">