13.3મી ઓવરમાં એન્ડરસની બોલ પર ફોરવર્ડ ડિફેન્સ કરતા ચૂક્યો અને બોલ પેડ સાથે અથડાયો. અમ્પાયર Joel Wilsonએ તેને આઉટ જાહેર કર્યો. જોકે રોહિત શર્માએ DRS લઈને પોતાની વિકેટ બચાવી હતી. DRSમાં અલ્ટ્રાએજમાં જાણવા મળ્યું કે બોલ અને બેટ વચ્ચે સંપર્ક થયો છે. થર્ડ એમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કર્યો હતો.