ધર્મશાળામાં આ સ્ટાઈલિશ ક્રિકેટરે ડેબ્યુ કર્યું, જાણો કોણ છે આ ખેલાડી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ધર્મશાળામાં રમાશે. દેવદત્ત પડિક્કલને આ મેચમાં રમવાની તક મળી શકે છે.ટીમ ઈન્ડિયા હવે છેલ્લી ટેસ્ટ માટે તૈયાર થઈ રહી છે. કેપ્ટન રોહિત શર્મા સિનિયર ખેલાડીઓને આરામ આપી શકે છે અને નવા ખેલાડીઓને તક આપી શકે છે.
Most Read Stories