5 ભારતીય ક્રિકેટરો કે જેઓ સૌથી વધુ જીતેલી મેચનો ભાગ રહ્યા છે, રોહિત શર્માએ ધોનીને પાછળ છોડ્યો

રોહિત શર્માએ સૌથી વઘુ ઈન્ટરનેશનલ મેચ જીતવા મામલે મહેન્દ્ર સિંહ ધોનીને પછાડ્યો છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, સૌથી વધુ જીતમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ રહેલા ભારતીય ખેલાડીઓ વિશે.

| Updated on: Mar 10, 2024 | 10:26 AM
ભારતીય ટીમે ધર્મશાળા ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હાર આપીછે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે સીરિઝને પોતાને નામ કરી લીધી છે. આ મેચમાં ભારતની જીત સાથે રોહિત શર્માએ એક રેકોર્ડ પણ બનાવ્યો છે.તેમણે એક ખેલાડી તરીકે સૌથી વધુ મેચ જીતવા મામલે મહેન્દ્ર સિંહ ધોનીને પણ પાછળ છોડ્યો છે. આજે જણાવીશું સૌથી વધુ ઈન્ટરનેશનલ મેચની પ્લેઈંગ ઈલેવનનો ભાગ રહી ચૂકેલા ભારતીય ક્રિકેટર વિશે.

1 / 5
યુવરાજ સિંહને ભારતીય ક્રિકેટનો સૌથી મોટો મેચ વિનર માનવામાં આવે છે. તેમણે કુલ 402 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ મેચમાં ટીમને 230 જીત મળી છે. 2000માં ભારત માટે પહેલી મેચ રમનાર ખેલાડીએ 2017માં છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હતી.

2 / 5
રોહિત શર્માએ મહેન્દ્ર સિંહ ધોનીને પણ પાછળ છોડી દીધો છે. ભારતના સૌથી સફળ કેપ્ટનમાં સામેલ મહેન્દ્ર સિંહ ધોની 538 મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ રહ્યો હતો. 2019માં ધોનીએ ભારત માટે પોતાની છેલ્લી મેચ રમી હતી.

3 / 5
રોહિત શર્મા આ લીસ્ટમાં ત્રીજા નંબર પર આવી ગયો છે. ધર્મશાળા ટેસ્ટની જીત રોહિત શર્માના ઈન્ટરનેશનલ ક્રિકેટની 299મી જીત છે. રોહિતે અત્યારસુધી 471 મેચ રમી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેના નામે 48 સદી છે. જેમાં 39 સદી તેમણે જીતેલી મેચમાં મારી છે.

4 / 5
સચિન તેંડુલકર દુનિયાનો સૌથી વધુ ઈન્ટરનેશલ મેચ રમનારો ખેલાડી છે. પરંતુ જીત મામલે તે ભારતમાં બીજા નંબર પર છે. સચિને 664 મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ રહ્યો જેમાં ટીમ 307 મેચ જીતી છે.

5 / 5
Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">