IPL 2024 : દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચ દરમિયાન કેવું રહેશે હવામાન ? જાણો

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો સામસામે ટકરાશે. આ સિઝનમાં બંને ટીમોનું પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી. આજે ગુજરાતની ટીમે જીત મેળવવી પડશે.

| Updated on: Apr 24, 2024 | 1:20 PM
આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ફરી એક વખત આઈપીએલ 2024ની મેચ રમાશે.  આઈપીએલ 2024ની 40મી મેચમાં દિલ્હી અને ગુજરાત વચ્ચે ટકકર જામશે.

1 / 5
આ વખતે રિષભ પંતની કેપ્ટનશીપ વાળી દિલ્હી કેપિટલ્સની ટીમ શુભમન ગિલની કેપ્ટનશીપ વાળી ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે. આ પહેલા માત્ર એક જ મેચ દિલ્હીમાં રમાય છે. જેમાં દિલ્હીની ટીમને હાર મળી હતી.

2 / 5
દિલ્હી કેપિટલ્સની ટીમ વધુ એક મેચ જીતી ટોપ-4માં સ્થાન બનાવવા માંગશે. ગુજરાત સામે તેની મોટી ટકકર  થવાની સંભાવના છે. દિલ્હી અને ગુજરાતની ટીમ વચ્ચે માત્ર 3 વખત ટકકર થઈ છે. જેમાંથી એક મેચ દિલ્હીએ જીતી છે અને 2 મેચ ગુજરાતની ટીમે પોતાને નામ કરી છે. બંન્ને ટીમ જ્યારે પણ આમને-સામને આવી છે ત્યારે હાઈસ્કોરિંગ વાળી મેચ જોવા મળી નથી.

3 / 5
ગુજરાતે દિલ્હી વિરુદ્ધ પોતાનો સૌથી મોટો સ્કોર 162નો બનાવ્યો હતો. તો દિલ્હીએ ગુજરાત વિરુદ્ધ સૌથી વધુ સ્કોર 171 રનનો બનાવ્યો હતો. આજે જોવાનું રહેશે હોમ ગ્રાઉન્ડ પર દિલ્હીની ટીમ કેવું પ્રદર્શન કરે છે.

4 / 5
24મી એપ્રિલે દિલ્હીના હવામાનની વાત કરીએ તો વરસાદની કોઈ શક્યતા નથી. Accuweather અનુસાર, બંને ટીમો વચ્ચેની આ મેચમાં તાપમાન 39 થી 25 ડિગ્રી વચ્ચે રહેવાની આશા છે. આવી સ્થિતિમાં ચાહકો કોઈપણ સમસ્યા વગર મેચનો આનંદ માણી શકે છે.

5 / 5
Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">