IPL 2024 : સીઝનમાં પહેલી જીત બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને ફટકારવામાં આવ્યો મોટો દંડ
આઈપીએલની આ સીઝનમાં સ્લો ઓવર માટે કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો છે. અને આ બીજો કેસ છે. આ પહેલા ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ પર પણ ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મેચ દરમિયાન સ્લો ઓવર નાંખવા માટે 12 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
Most Read Stories