17 વર્ષની ઉંમરે આઈપીએલમાં ડેબ્યુ કરનાર, રિયાનના પિતા મહેન્દ્ર સિંહ ધોની સાથે રમી ચુક્યા છે ક્રિકેટ, આવો છે પરિવાર

IPL 2024 ની નવમી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો હતો. રાજસ્થાનની પ્રથમ મેચ જીતીનો હીરો રિયાન પરાગ રહ્યો હતો. રિયાન પરાગે અણનમ 84 રન બનાવ્યા હતા.તો આજે આપણે રિયાન પરાગના પરિવાર વિશે જાણીએ

| Updated on: Apr 01, 2024 | 6:21 PM
રિયાન પરાગ દાસનો જન્મ 10 નવેમ્બર 2001 આસામમાં થયો છે. જે સ્થાનિક ક્રિકેટમાં આસામ તરફથી અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રાજસ્થાન રોયલ્સ માટે રમે છે.તે ભારતીય અંડર-19 ટીમનો ભાગ પણ રહી ચૂક્યો છે, જે 2018 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ પણ જીતી ચુક્યો છે.

1 / 9
તમને જણાવી દઈએ કે આસામમાં જન્મેલા રિયાન પરાગના પિતા 'પરાગ દાસ' પણ ક્રિકેટર રહી ચૂક્યા છે. આસામ રાજ્ય તેમજ રેલવે અને પૂર્વ ઝોનની ક્રિકેટ ટીમ માટે રમતી વખતે તેના પિતા ધોનીનો સાથ રમી ચૂક્યા છે.  તેની માતા મિથુ બરુઆહ સ્વિમિંગમાં રાષ્ટ્રીય રેકોર્ડ ધારક છે.

2 / 9
રિયાન પરાગની વાત કરીએ તો આ ક્રિકેટરે અત્યાર સુધીમાં 56 IPL મેચ રમી છે અને આ દરમિયાન તેણે 727 રન બનાવ્યા છે.બોલિંગ દરમિયાન રિયાને IPLમાં 4 વિકેટ ઝડપી છે. પરાગે રાજસ્થાન માટે IPLમાં 56 મેચ રમી છે.

3 / 9
રિયાને 29 જાન્યુઆરી 2017ના રોજ 2016-17 ઇન્ટર સ્ટેટ ટ્વેન્ટી-20 ટુર્નામેન્ટમાં આસામ માટે ટ્વેન્ટી20 ડેબ્યૂ કર્યું હતું.ઓક્ટોબર 2017માં તેને 2017 ACC અંડર-19 એશિયા કપ માટે ભારતની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.17 નવેમ્બર 2017ના રોજ 2017-18 રણજી ટ્રોફીમાં આસામ માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું.

4 / 9
રિયાનના પિતા, પરાગ દાસ ભૂતપૂર્વ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર છે જેમણે આસામ, રેલવે અને પૂર્વ ઝોન ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. વર્ષો પહેલા, તેના પિતા અને એમએસ ધોનીએ ખડગપુર અને ગુવાહાટીમાં એકસાથે રેલ્વેની ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. તેની માતા મિથુ બારૂઆ, 50 મીટર ફ્રીસ્ટાઈલમાં ભૂતપૂર્વ રાષ્ટ્રીય રેકોર્ડ ધરાવનાર તરણવીર છે જેણે એશિયન ચેમ્પિયનશિપ અને SAF ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

5 / 9
રિયાન પરાગ 2019 થી IPL રમી રહ્યો છે અને તેની ગણતરી રાજસ્થાન રોયલ્સ ટીમના મહત્વના ખેલાડીઓમાં થાય છે. આ વખતે તેમણે પહેલી જ મેચમાં સાબિત પણ કરી દીધું છે.

6 / 9
ધોનીની ગણતરી વિશ્વના મહાન ફિનિશરોમાં થાય છે અને અત્યાર સુધી રિયાન પણ રાજસ્થાનમાં ફિનિશરની ભૂમિકામાં જ જોવા મળ્યો છે.

7 / 9
 રાજસ્થાન રોયલ્સે રિયાન પરાગ પર કરોડો રુપિયા વરસાવ્યા  છે , 22 વર્ષની ઉંમરે  કરોડપતિ બની ગયો છે. રિયાન આઈપીએલ ડેબ્યુ બાદથી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલો છે

8 / 9
રિયાન પરાગને ક્રિકેટના મેદાન પર અનેક ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને પરાગને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો છે. હવે આ ક્રિકેટરે સૌ લોકોનું મોઢું બંધ કરી દીધું છે, આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

9 / 9
Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">