IPL 2024 : રાજસ્થાન રોયલ્સ સામે જીતવા માટે મુંબઈ ઈન્ડિયન્સને આ ગુજરાતી ખેલાડી પર છે ભરોસો

જો રાજસ્થાનને ઘરઆંગણે જીતતા રોકવું હોય તો બુમરાહ માટે તેની સ્વિંગ અને સ્પીડથી બેટ્સમેનોને ઓછા સ્કોરે આઉટ કરવા પડશે. મુંબઈ ઈન્ડિયન્સને ગુજરાતી ખેલાડી પર વિશ્વાસ છે કે, તે આજે ટીમને જીત અપાવશે.

| Updated on: Apr 22, 2024 | 3:22 PM
જસપ્રીત બુમરાહ સિવાય મુંબઈ ઈન્ડિયન્સના બીજા ફાસ્ટ બોલર આઈપીએલ 2024માં ચમકવામાં અસફળ રહ્યા છે. તો બીજી બાજુ રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન શાનદાર ફોર્મમાં બોલિંગ કરી રહ્યા છે. ત્યારે રાજસ્થાન રોયલ્સને તેના ઘરમાં હારનો બદલો લેવા મુંબઈની ટીમને આ ગુજરાતી ખેલાડી પર ભરોસો છે.

1 / 5
આઈપીએલ 2024માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે શરુઆતની હાર બાદ શાનદાર વાપસી કરી છે. ટૂર્નામેન્ટમાં સતત 3 મેચમાં હાર મળ્યા બાદ  4માંથી 3માં જીત મેળવી પ્લેઓફની રેસમાં ચાન્સ જોવા મળી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 6 અંકની સાથે પોઈન્ટ ટેબલમાં સાતમાં નંબર પર છે.

2 / 5
આજે મુંબઈની ટક્કર રાજસ્થાન રોયલ્સ સામે છે. આજે તેની પાસે તક છે કે, તે પોતાની જૂની હારનો બદલો લે. આ સાથે પ્લે ઓફની દાવેદારી વધુ મજબુત કરે. પરંતુ આજે બુમરાહનો સાથ જોઈએ છે તેને, કારણ કે, આના સિવાય બાકીના બોલર આ સીઝનમાં ફ્લોપ જોવા મળી રહ્યો છે. બુમરાહ એકમાત્ર બોલર છે, જે રાજસ્થાન વિરુદ્ધ ટીમને જીત અપાવે.

3 / 5
મુંબઈના બોલરની વાત કરીએ તો તેની તેના સ્પિનર્સ કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. પીયુષ ચાવલા, મોહમ્મદ નબી અને શ્રેયસ ગોપાલ મળીને માત્ર 5 વિકેટ લીધી છે.

4 / 5
મુંબઈ ઈન્ડિયન્સની જીતમાં જસપ્રીત બુમરાહ એટલા માટે મહત્વનો છે કારણ કે, તે હંમેશા બટલર પર ભારે પડે છે. બટલર જે આ સીઝનમાં રાજસ્થાન માટે ફિનિશરની ભૂમિકામાં 2 સદી ફટકારી ટીમને જીત અપાવી ચુક્યો છે. બુમરાહે બટલરને 8માંથી 2 વખત આઉટ કર્યો છે. બટલર આઈપીએલમાં બુમરાહ વિરુદ્ધ 65 બોલમાં માત્ર 62 રન જ બનાવી શક્યો છે.

5 / 5
Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">