તમને જણાવી દઈએ કે, પંજાબ કિંગ્સની ટીમ આઈપીએલ 2008થી રમી રહી છે, પરંતુ વર્ષ 2014 બાદથી ટીમ પ્લેઓફમાં ક્વોલિફાય કરી શકી નથી. એવું સતત 10મી વખત થયું છે જ્યારે પંજાબ કિંગ્સ પ્લેઓફની રેસમાં પહોંચી શકી નથી. પંજાબની ટીમ આવો રેકોર્ડ પોતાના નામ કરનારી પહેલી ટીમ બની છે.