IPL 2024 : અભિનેત્રી, મોડલથી લઈ લેખક સુધી આરસીબીના ખેલાડીઓની પત્નીઓ પણ છે સુપરસ્ટાર, જુઓ ફોટો
આરસીબીની ટીમમાં વિરાટ કોહલીથી લઈ ગ્લેન મેક્સવેલ અને ફાફ ડુપ્લેસિસ જેવા સ્ટાર ખેલાડીઓ સામેલ છે. તો જાણો ટીમના ખેલાડીઓની પત્નીઓ શું કરે છે.તમને જણાવી દઈએ કે, આરસીબીની ટીમનું આઈપીએલમાં મીડિયમ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આજે આરસીબીની મેચ પંજાબ સામે છે.