IPL 2024: સદી છતાં વિરાટ કોહલીના નામે થયો આ શર્મનાક રેકોર્ડ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. વિરાટે આ સિઝનની પહેલી અને પોતાની આઠમી IPL સદી ફટકારી હતી. વિરાટ કોહલીની આ રેકોર્ડ બ્રેક સદી છતાં તેના નામે એક એવો શર્મનાક રેકોર્ડ બન્યો હતો. આ એક એવો રેકોર્ડ છે જેણે કોહલીની આ દમદાર સદીને ઝાંખી પાડી દીધી હતી.

| Updated on: Apr 06, 2024 | 11:06 PM
રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં કોહલીએ IPL 2024ની પહેલી સદી ફટકારી હતી. વિરાટે 72 બોલમાં અણનમ 113 રન બનાવ્યા હતા.

1 / 5
કોહલીએ આઠમી IPL સદી ફટકારી હતી અને IPLમાં સૌથી વધુ સદીનો પોતાનો જ રેકોર્ડ બનાવ્યો હતો.

2 / 5
આ શાનદાર સદી છતાં કોહલીના નામે એક એવો રેકોર્ડ બન્યો છે, જે કોહલીની સદીને ઝાંખી પાસે છે.

3 / 5
કોહલીએ 67 બોલમાં સદી પૂર્ણ કરી હતી, જે IPL ઈતિહાસની સૌથી ધીમી સદી સાબિત થઈ હતી.

4 / 5
વિરાટ કોહલીએ મનીષ પાંડેના આ ખરાબ રેકોર્ડની બરાબરી કરી હતી. મનીષ પાંડેએ 2009માં ડેક્કન ચાર્જર્સ સામે 67 બોલમાં સદી ફટકારી હતી.

5 / 5
Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">