IPL 2024: સદી છતાં વિરાટ કોહલીના નામે થયો આ શર્મનાક રેકોર્ડ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. વિરાટે આ સિઝનની પહેલી અને પોતાની આઠમી IPL સદી ફટકારી હતી. વિરાટ કોહલીની આ રેકોર્ડ બ્રેક સદી છતાં તેના નામે એક એવો શર્મનાક રેકોર્ડ બન્યો હતો. આ એક એવો રેકોર્ડ છે જેણે કોહલીની આ દમદાર સદીને ઝાંખી પાડી દીધી હતી.