ભારતમાં ફરી ફેઈલ થયો રુટ, બુમરાહ સામે બનાવ્યો શર્મનાક રેકોર્ડ
વર્ષ 2012માં નાગપુરમાં ભારત વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કરનાર રૂટે અત્યાર સુધીમાં 136 મેચ રમી છે. ભારત સામે ગત પ્રવાસમાં બેવડી સદી ફટકારનાર રૂટ સતત નવ દાવમાં નિષ્ફળ રહ્યો છે.
Most Read Stories