દેશના કેપ્ટન મોદીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો હાથ પકડીને તમને આવનારા સમય માટે પ્રોત્સાહ આપ્યુ હતુ. આ ફોટો લગભગ લોકોને વર્ષો સુધી યાદ રહેશે.
આ ફોટોમાં વડાપ્રધાન મોદી સંદેશ આપતા જોવા મળે છે કે સત્તાનો સુકાની 'હું' પણ રમતના 'રાજા' તો તમે જ.