સાનિયા મિર્ઝાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લગ્ન અને છૂટાછેડા વિશે પોસ્ટ કરી, જુઓ પોસ્ટ

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકનું લગ્ન જીવન લાંબા સમયથી ચર્ચામાં છે. ગત્ત વર્ષે પણ આ બંન્નેના તલાકને લઈના અહેવાલો હતા પરંતુ આ બંન્ને હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. ત્યારે હવે સાનિયા મિર્ઝાએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી છે. જે હાલ ખુબ ચર્ચામાં છે, જુઓ આ પોસ્ટમાં શું લખ્યું છે.

| Updated on: Jan 18, 2024 | 10:20 AM
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા આજ-કાલ ખુબ ચર્ચામાં છે. ભલે તે ટેનિસના કોર્ટથી દુર થઈ ચૂકી છે પરંતુ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિકની સાથે તેના સંબંધને લઈ ચર્ચામાં રહે છે. હવે બંન્ને વચ્ચે તલાકની અફવાઓ આવી રહી છે. આ વચ્ચે સાનિયા મિર્ઝાએ એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે

1 / 7
સાનિયા મિર્ઝા અને તેનો પતિ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિક વચ્ચેના સંબંધોમાં કાંઈ ખટાશ આવી હોય તેવું લાગી રહ્યું છે. વર્ષે 2022માં આ અફવાએ જોર પકડ્યું હતુ. ત્યારથી લઈ અત્યારસુધી બંન્ને વચ્ચે તલાકના સમાચાર ખુબ ચર્ચામાં છે.

2 / 7
બંનેમાંથી કોઈએ પણ આ અટકળોને સમર્થન આપ્યું નથી. તાજેતરમાં એક અહેવાલ હતો કે સાનિયા મિર્ઝા અને શોએબ મલિક અલગ થવા જઈ રહ્યા છે પરંતુ હવે ભારતની ભૂતપૂર્વ ટેનિસ સ્ટારે એક રહસ્યમય પોસ્ટ (ક્રિપ્ટિક પોસ્ટ)શેર કરી છે. જેમાં તેણે લગ્ન અને છૂટાછેડાનો ઉલ્લેખ કર્યો હતો.

3 / 7
સાનિયા મિર્ઝાએ પોસ્ટમાં લખ્યું લગ્ન મુશ્કેલ છે. તલાક મુશ્કેલ છે, મોટાપો અધરો છે, ફિટ રહેવું પણ મુશ્કેલ છે, દેણામાં ડુબવું મુશ્કેલ છે. આર્થિક રુપથી અનુશાસિત રહેવું મુશ્કેલ, વાતો ન કરવી મુશ્કેલ, જીંદગી ક્યારે પણ સરળ નહિ હોય. હંમેશા મુશ્કેલ જ રહેશે પરંતુ તમે તમારી મહેનતથી પસંદ કરી શકો છો, બુદ્ધિમાનથી પસંદ કરો.

4 / 7
સાનિયા મિર્ઝાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. તેમાં કહેવા શું માંગે છે તેનો ઈશારો કઈ તરફ છે આને લઈને કાંઈ સ્પષ્ટ નથી.

5 / 7
સાનિયા મિર્ઝાની પોસ્ટથી સ્પષ્ટ કાંઈ થઈ રહ્યું નથી. એ જોવાનું સ્પષ્ટ રહેશે કે, સાનિયા અને શોએબ પોતાના સંબંધને લઈને શુ નિર્ણય લે છે.

6 / 7
સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. બંન્ને એક પુત્રના માતા-પિતા પણ છે.

7 / 7
Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">