ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ કેમ્પમાં અકસ્માત, આ મોટો ખેલાડી થયો ઈજાગ્રસ્ત
ભારતીય ક્રિકેટ ટીમ 25 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમવાની છે. જો કે આ મેચ પહેલા જ ભારતને એક ઝટકો લાગ્યો છે. ટીમનો અન્ય એક ખેલાડી નેટમાં ઈજાગ્રસ્ત થયો છે. આ ખેલાડી પ્લેઇંગ-11માં વિરાટ કોહલીની જગ્યાએ નંબર-4 પર રમવાનો દાવેદાર હતો.
Most Read Stories