Super Over Rules: બીજી સુપર ઓવર ટાઈ થઈ હોત તો શું ત્રીજી સુપર ઓવરની હતી શક્યતા? જાણો આઈસીસીના નિયમો

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં બે સુપર ઓવર રમાઈ હતી. આ પછી ક્રિકેટ ફેન્સમાં સુપર ઓવર સંબંધિત નિયમો અંગે મૂંઝવણ છે. ચાલો જાણીએ સુપર ઓવર સંબંધિત નિયમો.

| Updated on: Jan 18, 2024 | 5:45 PM
ભારત- અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી ટી20 મેચમાં રમાયેલી બે સુપર ઓવરની ચર્ચા આખા વિશ્વમાં થઈ રહી છે. આ પહેલા વર્ષ 2019માં વર્લ્ડ કપ ફાઈનલની સુપર ઓવર ટાઈ થતા વધુ બાઉન્ડ્રી ફટકારનાર ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી, આ નિમયને આઈસીસી દ્વારા હટાવી દેવામાં આવ્યો હતો. ચાલો જાણીએ સુપર ઓવર માટેના આઈસીસીના નિયમો.

1 / 6
 પ્રથમ સુપર ઓવર ફેંકનાર બોલર બીજી સુપર ઓવરમાં બોલિંગ કરી શકતો નથી.

2 / 6
સુપર ઓવરમાં ટીમોના બેટિંગ ક્રમમાં ફેરફાર થાય છે. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરી હતી, પરંતુ સુપર ઓવરમાં અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી હતી. જ્યારે બીજી સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી હતી.

3 / 6
પ્રથમ સુપર ઓવરમાં આઉટ થયેલો બેટ્સમેન બીજી સુપર ઓવરમાં બેટિંગ કરી શકતો નથી. સુપર ઓવરની શરૂઆત પહેલા બંને ટીમો પોતાના ત્રણ બેટ્સમેનોના નામ નક્કી કરે છે, જે સુપર ઓવરમાં ભાગ લેશે. જો કોઈ બેટ્સમેનને પ્રથમ સુપર ઓવરમાં પસંદ કરવામાં આવે છે, પરંતુ તે બેટિંગ કરતો નથી અથવા અણનમ રહ્યો છે, તો તે બીજી સુપર ઓવરમાં બેટિંગ કરી શકે છે. તેવી જ રીતે, જો તે નિવૃત્ત થાય છે, તો તે વિકેટ પડવાના સમયે અથવા પછીની સુપર ઓવરમાં બેટિંગ કરવા માટે પાત્ર રહે છે.

4 / 6
આઈસીસીના નિયમ અનુસાર, જ્યાં સુધી મેચનું પરિણામ નહીં આવે ત્યાં સુધી સુપર ઓવર થવી જોઈએ. જો ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની બીજી સુપર ઓવર ટાઈ થઈ હોત તો ત્રીજી સુપર ઓવર થઈ હોત. જો સુપર ઓવર પહેલા વરસાદ જેવા કારણોસર મેચ રોકાઈ હોત તો મેચને ટાઈ જાહેર કરવામાં આવી હોત.

5 / 6
સુપર ઓવરમાં કોઈ નવા બોલનો ઉપયોગ નથી થતો. મેજબાન ક્રિકેટ બોર્ડ દરેક ટી20 મેચ માટે છ બોલનું એક બોક્સ આપવામાં આવે છે. સુપર ઓવરમાં આ બોક્સમાંથી જ કોઈ બોલનો ઉપયોગ કરવામાં આવે છે.

6 / 6
Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">