WPL 2024માં યુપી વોરિયર્સની સતત બીજી જીત, ગુજરાતને 6 વિકેટે હરાવ્યું
WPL 2024માં શુક્રવારે રમાયેલ મેચમાં યુપી વોરિયર્સની ટીમે ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ WPL 2024નું પોઈન્ટ ટેબલમાં યુપી વોરિયર્સ ત્રીજા સ્થાને આવી ગયું છે, જ્યારે ગુજરાત અંતિમ સ્થાન પર જ છે. યુપી વોરિયર્સને જીતવા માટે 143 રનનો ટાર્ગેટ હતો, જેણે તેમણે 15.4 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.
Most Read Stories