સમગ્ર ભારત દેશની વિકાશલક્ષી કાયાપલટ જોઈ પોતાના ગ્રામ્ય વિસ્તારનો પણ વિકાસ વેગ ગતિ પ્રાપ્ત કરે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિથી પ્રેરિત થઈને ચિંચલી વિસ્તારના કોંગ્રેસી કાર્યકર્તાઓએ માજી સરપંચ હર્ષદ ભોયે અને પીન્ટુભાઈ ચૌધરીની આગેવાની હેઠળ ભાજપમાં જોડાયા છે.