ભરૂચમાં કોસમડીમાં માત્ર 6 લાખ રુપિયામાં ખરીદી શકશો ફ્લેટ, જાણો શું છે વિગત

|

Feb 29, 2024 | 9:51 AM

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

1 / 5
ઘણી વખત એવુ થાય છે કે આપણે સારી વસ્તુ આપણી આસપાસ શોધતા હોઇએ છે પણ તે મળતુ નથી. જો કે બેંક દ્વારા થોડા થોડા સમયે કેટલીક સ્થાવર અને જંગમ મિલકતની ઇ-હરાજી કરવામાં આવતી હોય છે.

2 / 5
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

3 / 5
ગુજરાતના ભરૂચમાં motilal oswal home finance દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. ભરૂચના કોસમડીમાં આવેલી સ્થાવર મિલકત એટલે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

4 / 5
આ મિલકતનું ક્ષેત્રફળ જાહેરાતમાં આપવામાં આવ્યુ નથી. 

તેની રિઝર્વ કિંમત 6,00,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 60,000 રુપિયા રાખવામાં આવી છે.

આ મિલકતનું ક્ષેત્રફળ જાહેરાતમાં આપવામાં આવ્યુ નથી. તેની રિઝર્વ કિંમત 6,00,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 60,000 રુપિયા રાખવામાં આવી છે.

5 / 5
અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 28 માર્ચ 2024,બુધવારે બપોરે 12 કલાકની રાખવામાં આવી છે. તો ઇ-હરાજીની તારીખ 29 માર્ચ 2024,ગુરુવારે સવારે 11.00 કલાકથી સાંજે 5 કલાક સુધીની રાખવામાં આવી છે.

Next Photo Gallery
સબકા સપના મની મની : કોટક સ્મોલ બેંક 19 વર્ષમાં 22 ગણું વળતર આપનાર ફંડ બન્યુ
WPL દરમિયાન એલિસા હીલી બની બાહુબલી, મેદાન પર આવેલા વ્યક્તિને પાઠ ભણાવ્યો