ગાજર અને બીટરૂટનો રસ : ગાજર અને બીટરૂટ ત્વચા માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. બીટરૂટ પોટેશિયમ, ઝિંક, ફોલિક એસિડ, મેંગેનીઝ અને વિટામિન સી સહિતના ઘણા જરૂરી પોષક તત્વો સાથે ત્વચા માટે પાવર-પેકની જેમ કામ કરે છે, જે બધા લોહીને શુદ્ધ કરવા માટે જાણીતા છે, જે ચમકતી ત્વચા માટે ખૂબ જ જરૂરી છે. ગાજરમાં વિટામિન A હોય છે જે ત્વચાને પિમ્પલ્સ અને કરચલીઓથી બચાવે છે. આ જ્યૂસમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પેટને સાફ રાખે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)