ગીતા રબારી પર પૈસાનો નહિ પરંતુ વિદેશમાં ડોલર અને પાઉન્ડનો વરસાદ થાય છે, તેમ છતાં આજે જીવે છે સાદું જીવન

કચ્છની કોયલ તરીકે ઓળખાતી લોકગાયિકા ગીતા રબારીને સૌ કોઈ જાણે છે. જેમણે કચ્છના નાનકડાં ગામથી લઈ ગુજરાત સહિત દેશ વિદેશમાં ખ્યાતિ ફેલાવી છે. લોકગાયિકા ગીતા રબારીએ ડાયરમાં રમઝટ બોલાવતી જોવા મળે છે. આજે આપણે ગીતા રબારીના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Jan 24, 2024 | 9:18 AM
કચ્છની કોયલ તરીકે જાણીતી ગીતાબેન રબારીનો પરિચય કરાવવાની તો જરૂર નથી, કારણ કે, આજે તેનું માત્ર નામ જ તેની તેમજ કચ્છની ઓળખ બની ચૂકી છે.

1 / 11
 કચ્છની કોયલ તરીકે જાણીતી ગીતાબેન રબારીના પરિવારને જુઓ

2 / 11
ગીતા રબારીનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો.ગીતાબેનના પિતાનું નામ છે કાનજીભાઈ રબારી અને માતાનું નામ છે વેંજુબેન રબારી છે. ગીતા રબારી અનેક વખત કહી ચૂક્યા છે.કે, તેમને આ સ્થાન સુધી પહોંચવાનો સૌથી વધારે સપોર્ટ મારા માતા-પિતાનો રહ્યો છે.જેમને મને અહીં સુધી પહોંચવા માટે ખુબ જ મહેનત કરી છે.

3 / 11
કચ્છની કોયલ તરીકે જાણીતી ગીતાબેન રબારીનો પરિચય કરાવવાની તો જરૂર નથી, કારણ કે, આજે તેનું માત્ર નામ જ તેની તેમજ કચ્છની ઓળખ બની ચૂકી છે.કચ્છના નાનકડા ગામમાંથી આવતી આ છોકરી ભલે આજે કરોડો રુપિયાની માલિક છે, તેમજ લોકચાહના પણ મોટી છે પરંતુ આજે પણ તે સાદું જીવન જીવવાનું વધુ પસંદ કરે છે.  માતા-પિતાનું એકનું એક સંતાન છે. કોઈ અન્ય સિટી કે સ્થળ પસંદ કરવાને બદલે આજે પણ પોતાના ગામમાં માતા-પિતા સાથે રહે છે.

4 / 11
તમને જણાવી દઈએ કે, ગીતા રબારીને બાળપણથી જ ગીત ગાવાનો ખુબ જ શોખ હતો. જ્યારે તેમના ગામમાં કોઈના લગ્ન હોય કે પછી કોઈ કાર્યક્રમ ગીતા બેન રબારી ગીત ગાતા હતા.  કચ્છના નાનકડા ગામથી ગીત ગાવાની શરુઆત કરી હતી અને આજે દેશ વિદેશમાં ગીતો તેમજ લોકડાયરાઓ માટે ગીતા બેન રબારીને બોલાવવામાં આવે છે.

5 / 11
નરેન્દ્રમોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે ગીતા રબારીના ગીતથી એટલા ખુશ થયા હતા કે,પુરસ્કાર સ્વરૂપે 250 રૂપિયા ગીતા રબારીને આપ્યા હતા. ગીતા રબારીએ નરેન્દ્રમોદીની કન્યા કેળવણી યોજનાને આવકારી, વડાપ્રધાનને પોતાના ગુરૂ ગણાવ્યા હતા.

6 / 11
તમને જણાવી દઈએ કે,દેશ વિદેશમાં પ્રસિદ્ધ અને લોક ગાયિકાને કરોનાકાળમાં ઘરે જઈ રસી આપતા વિવાદ સર્જાયો હતો. જેને લઈ કચ્છના જિલ્લા વિકાસ અધિકારીએ આરોગ્ય વિભાગના કર્મચારીને કારણ દર્શાવો નોટિસ પણ ફટકારી હતી.

7 / 11
ગીતાબેન રબારી અને પૃથ્વી રબારીના લગ્નજીવનને 8 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે.ગીતા બેન રબારી અને તેમના પતિ પૃથ્વી રબારી તેમની ટ્રિપના ફોટા અનેક વખત સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે, ગીતા રબારીનાં મધુર અવાઝની સાથે ગુજરાતીના લોકસંસ્કૃતિ પણ પ્રસરાવે છે.

8 / 11
લોસ એન્જલસ, લંડન સહિત વિદેશમાં ગીતા રબારીના ડાયરા તેમજ ગીતો લોકો ખુબ જ પસંદ કરે છે. ગુજરાતી લોકગીતના તાલે લોકો ઝૂમે ઉઠી છે સાથે વિદેશીઓએ ગુજરાતી ગીત પર ગરબે ઘુમીને પણ ડાયરાની મજા માણતા હોય છે.

9 / 11
ગીતાબેન રબારી ગુજરાતના જાણીતા બધા જ કલાકારો જેવા કે માયાભાઈ આહિર, કિંજલ દવે, કિર્તીદાન ગઢવી,જીગ્નેશ કવિરાજ,ઓસમાન મીર સહીત અનેક નામી અનામી કલાકારો સાથે કામ કરી ચુક્યા છે.

10 / 11
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત ગુજરાતી ગાયિકા ગીતા રબારીનું ભજન સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.  ત્યારે ફરી એક વખત ગીતાબેન રબારીને સૌ કોઈ યાદ કરી રહ્યા છે.

11 / 11
Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">