લીંબુનો ઉપયોગઃ જો તમે શાક બનાવતા હોવ અને તેમાં લીંબુનો રસનો ઉપયોગ કરતા હોય તો તે શાકને લોખંડની કડાઈમાં ન રાંધો. લીંબુ અત્યંત એસિડિક ગુણોથી ભરેલું છે જે આયર્ન સાથે પ્રતિક્રિયા કરી શકે છે. તે ન માત્ર તમારા ભોજનનો સ્વાદ જ બગાડે છે, પરંતુ તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે. આ કારણે તમને પાચન તંત્ર સાથે સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે લોખંડની કડાઈમાં કોઈ શાક બનાવો તો તેમાં લીંબુ ભેળવવાનું ટાળો .