પ્રજાસત્તાક દિવસની સર્વશ્રેષ્ઠ ઝાંખીનો એવોર્ડ કોણ જીતશે તે કેવી રીતે નક્કી થાય છે ? જાણો
પ્રજાસત્તાક દિન નિમિત્તે કર્તવ્ય પથ પરથી 25થી વધુ ઝાંખીઓ કાઢવામાં આવી હતી. આ ઝાંખીઓએ દેશના નાગરિકોને ગર્વ અને ઉત્સાહથી ભરી દીધા અને તેમના મનને મોહી લીધા. વિવિધ રાજ્યો અને મંત્રાલયોના ટેબ્લોમાંથી ત્રણ શ્રેષ્ઠ ટેબ્લોને એવોર્ડ આપવામાં આવે છે. ત્યારે તમારા મનમાં પ્રશ્ન હશે કે, આ ટેબ્લો અને માર્ચિંગ ટીમોને એવોર્ડ કેવી રીતે મળે છે.
Most Read Stories