સ્મૃતિનું શિક્ષણ હોલી ચાઈલ્ડ ઓક્સિલિયમ સ્કૂલ, નવી દિલ્હીમાં પૂર્ણ કર્યું હતું, તેમણે સિરીયલના પાત્ર તુલસીથી દેશ વિદેશમાં ઓળખ બનાવી લીધી હતી.રાજકારણમાં આવવા માટે સ્મૃતિએ ટીવી સિરીયલને અલવિદા કહ્યું હતુ.સ્મૃતિ ઈરાની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. સ્મૃતિ ઈરાનીની દિકરીના લગ્ન થઈ ચૂક્યા છે.શેનેલ ઈરાનીના લગ્ન અર્જુન ભલ્લા સાથે થયા છે.તેમની દિકરી વકીલ છે.