Parshottam Rupala Family : શાળામાં રહી ચૂક્યા છે પ્રિન્સિપાલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પૂર્ણ કર્યો છે અભ્યાસ આવો છે પરશોત્તમ રુપાલાનો પરિવાર

પરશોત્તમ ખોડાભાઈ રૂપાલાનો જન્મ 1 ઓક્ટોબર 1954ના રોજ અમરેલીમાં થયો છે. રૂપાલાએ 1979માં સવિતાબેન સાથે લગ્ન કર્યા. તેઓને એક પુત્રી અને એક પુત્ર છે. તો ચાલો આજે આપણે પરશોત્તમ રુપાલાના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Apr 16, 2024 | 11:52 AM
થોડા દિવસો પહેલા પરશોત્તમ  રૂપાલાનો એક વીડિયો વાયરલ થયો હતો.એક કાર્યક્રમમાં તેમણે ક્ષત્રિય સમાજને લઈને કેટલીક વાંધાજનક ટિપ્પણી કરી હતી, ત્યારથી પરશોત્તમ રુપાલા ચર્ચામાં છે.

1 / 9
પરશોત્તમ  રૂપાલાની વાત કરવામાં આવે તેનો જન્મ 1 ઓક્ટોબર 1954ના રોજ થયો હતો.પરશોત્તમ રૂપાલાએ બી.એસ.સી બીએડ સુધીનો અભ્યાસ કર્યો હતો. કારકિર્દીની શરૂઆત અમરેલી જિલ્લા  ભાજપ પ્રમુખ તરીકે હતી .1988થી 1991 સુધી  જવાબદારી નિભાવી હતી.

2 / 9
પરશોત્તમ  રૂપાલાનો જન્મ 1 ઓક્ટોબર 1954ના રોજ હરીબેન ખોડાભાઈ અને ખોડાભાઈ માધાભાઈને ત્યાં થયો હતો. રૂપાલાએ બી.એસસી. અને બી.એડ. તેમણે 1976-1977માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે.

3 / 9
પરશોત્તમ  રુપાલાના પિતાનું નામ  ખોડાભાઈ રૂપાલા  છે તેમજ તેમની માતાનું નામ હરીબેન રુપાલા છે, પરશોત્તમ રુપાલાની પત્નીનું નામ સવિતા બેન છે, બંન્ને 2 બાળકો છે.

4 / 9
રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેમણે 1977 થી 1983 દરમિયાન હામાપુર ખાતે માધ્યમિક શાળામાં શાળાના આચાર્ય તરીકે સેવા આપી હતી. તેઓ નવેમ્બર 1983 થી માર્ચ 1987 સુધી અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર હતા.

5 / 9
ગુજરાત ભાજપ  પ્રદેશ મંત્રી તરીકે 1992માં જવાબદારી નિભાવી હતી.ગુજરાત પ્રદેશ મહામંત્રી અને પ્રવક્તા  તરીકે 2005થી 2006 સુધી જવાબદારી નિભાવી હતી.

6 / 9
પરશોત્તમ  રુપાલાના પુત્ર જીગરને 2 પુત્રીઓ છે. જે ખુબ જ ક્યુટ છે અને તેમનો પુત્ર તેમજ તેમના પિતા પરશોત્તમ રુપાલા આ બંન્ને ક્યુટ બાળકીઓના ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હોય છે.

7 / 9
ગુજરાત  પ્રદેશ પ્રમુખ તરીકે 2006થી 2010 સુધી જવાબદારી નિભાવી હતી. રાષ્ટ્રીય ઉપપ્રમુખ  તરીકે 2010થી 2016 સુધી જવાબદારી નિભાવી હતી. રાષ્ટ્રીય પ્રભારી તરીકે  આંધ્ર પ્રદેશ જવાબદારી નિભાવી છે.

8 / 9
ક્ષત્રિય સમાજને લઈને કરેલી વિવાદિત ટિપ્પણી બાદ પરષોત્તમ રુપાલા સામેનો રોષ સમવાનું નામ નથી લઈ રહ્યો. વિવાદ એટલો ઉગ્ર બન્યો કે રાજકોટમાં પરશોત્તમ રૂપાલાની જગ્યાએ અન્ય ઉમેદવાર ભાજપ ઊભા રાખશે તેવી વાતો પણ કરવામાં આવી રહી છે.

9 / 9
Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">