બીજી તરફ પંજાબ કિંગ્સે દિલ્હીને હરાવ્યું હતું, પરંતુ RCB સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ કિંગ્સમાં પણ કેટલીક મુશ્કેલીઓ છે. ધવનનું પ્રદર્શન સારું રહ્યું છે, પરંતુ લિયામ લિવિંગસ્ટોનનું પ્રદર્શન પણ અત્યાર સુધીની તુલનામાં નીચે રહ્યું છે. બોલિંગમાં રબાડા પ્રદર્શન પણ અત્યાર સુધીમાં ખાસ જોવા મળ્યું નથી.