થાઈલેન્ડના આ ટુર પેકેજમાં તમારે સિંગલ જવું છે તો 57,415 એક વ્યક્તિના આપવા પડશે. જો તમારે 2 લોકો માટે આ ટુર પેકેજ બુક કરવું છે તો 49,040માં આ પેકેજ બુક કરાવવું પડશે. આ પેકેજમાં 34 મુસાફરો હશે.જો તમે ટુર પેકેજનો લાભ લેવા માંગો છો તો આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી આ ટુર પેકેજ બુક કરાવી શકો છો. (all photo : Tourist Bangkok)