શામળિયા ભગવાનને રામ સ્વરુપ સજાવાયા, દેવગદાધરના હાથમાં ધનુષ શોભાવ્યું, જુઓ

|

Jan 22, 2024 | 6:40 PM

શામળિયા ભગવાનના દર્શન 22 જાન્યુઆરીએ અદ્ભૂત રહ્યા. ભગવાન શામળિયાના હાથમાં બાણ શોભાવવામાં આવ્યુ હતુ. ભગવાન શામળિયાને રામ સ્વરુપ સજાવવામાં આવ્યા હતા. કાળીયા ઠાકોરના દર્શન સોમવારે અદ્ભૂત રહ્યા હતા, ભક્તોએ પણ ભગવાનના આ સુંદર સ્વરુપના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

1 / 6
શામળાજી મંદિર ખાતે સુંદર તૈયારીઓ અયોધ્ય રામ મંદિર મહોત્સવને લઈ કરવામાં આવી હતી. મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યુ હતુ. મંદિરને ઝળહળતી રોશની કરવામાં આવી હતી. સાથે જ ભગવાન શામળિયાને સુંદર શણગાર સોમવારે કરવામાં આવ્યો હતો.

2 / 6
ભગવાન શામળિયાને સુંદર સુવર્ણ હીરા જડીત આભૂષણોથી સજાવવામાં આવ્યા હતા. કાળીયા ઠાકોરને સુંદર વસ્ત્રો રામ સ્વરુપ જેવા સજાવવામાં આવ્યા હતા.

3 / 6
દેવગદાધર વિષ્ણું ભગવાનના હાથમાં આમતો સુવર્ણ વાંસળી શોભતી હતી. પરંતુ 22 જાન્યુઆરીએ ભગવાનના હાથમાં સુંદર ધનુષ શોભાવવામાં આવ્યુ હતુ.

4 / 6
ધનુષ સાથેના દર્શન અદ્ભૂત જોવા મળી રહ્યા હતા. અદ્ભૂત દર્શન કરીને ભક્તો પણ ધન્યતા અનુભવી રહ્યા હતા. ભગવાનને સુંદર રીતે સજાવવામાં આવ્યા હતા.

5 / 6
મંદિર પરિસરમાં સંતવાણી, ડાયરો અને ભજન મંડળીઓના આયોજન કરવામાં આવ્યા હતા. અહીં વહેલી સવારથી જ રામ ભજન ભજવામાં આવી રહ્યા હતા. રામાયણના પાત્રો સ્થાનિક શાળા કોલેજ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા.

6 / 6
12.39 એ રામ ભગવાનની પ્રતિષ્ઠા કરાતા જ ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. ભક્તોએ આતશબાજી બાદ આરતીનો લાભ લીધો હતો.

Next Photo Gallery
પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે હિન્દીમાં સુંદરકાંડના પાઠ વાંચતા જોવા મળ્યા અમિત શાહ, જાણો ક્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી
રોકાણકારો 100 રૂપિયાના IPO પર તૂટી પડ્યા, લિસ્ટિંગ પર થશે મોટો નફો! જાણો કેટલો છે GMP