Gujarati NewsPhoto galleryStock Market Euphoria Infotech IPO Investors get huge profit on listing Know how much GMP IPO News IPO Alert
રોકાણકારો 100 રૂપિયાના IPO પર તૂટી પડ્યા, લિસ્ટિંગ પર થશે મોટો નફો! જાણો કેટલો છે GMP
કોલકાતા સ્થિત IT અને ITES સોલ્યુશન્સ આપતી કંપની યુફોરિયા ઇન્ફોટેક ઈન્ડિયાના IPO નો પ્રાઈસ બેન્ડ 96-100 રૂપિયા રાખવામાં આવ્યો છે. આ IPO બીજા દિવસે 24.62 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ કેટેગરીમાં 61.05 ગણો, QIB માં 0.22 ગણો અને NII કેટેગરીમાં 21.01 ગણો સબસ્ક્રાઈબ થયો હતો.