આવી ગઈ તારીખ…આ દિવસે લોન્ચ થશે નવી Thar, જાણો ડિઝાઈનથી લઈને એન્જિન સુધીની તમામ વિગતો
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ સત્તાવાર રીતે 5-દરવાજાવાળી મહિન્દ્રા Tharની લોન્ચ તારીખની પુષ્ટિ કરી છે. આ નવી SUV 15 ઓગસ્ટે આવી રહી છે. મહિન્દ્રા અગાઉ પણ 15 ઓગસ્ટે નવા વાહનો લોન્ચ કરી ચૂકી છે, આ વખતે કંપની નવી Tharને લોન્ચ કરવા જઈ રહી છે.