ખરાબ ખાવાનું, એસિડિટી અને કબજિયાતને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. તેથી, જો તમે મીઠાનું પાણી પીઓ છો, તો તે પાચનતંત્રને સુધારે છે. મીઠાનું પાણી પેટ સંબંધિત તમામ પ્રકારની બીમારીઓને દૂર કરે છે. ઉનાળામાં ડિહાઈડ્રેશનથી બચવા માટે મીઠાનું પાણી ખૂબ જ જરૂરી છે. તેનાથી શરીરના અંગોને સંપૂર્ણ પોષણ મળે છે.