જલદી કરો! ટાટાની આ ઈલેક્ટ્રિક ગાડીઓ પર મળી રહ્યું છે 3.15 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

|

Mar 20, 2024 | 4:24 PM

જો તમે ઈલેક્ટ્રિક કાર ખરીદવા ઈચ્છો છો, તો તમારી પાસે મોટી તક છે, Tata Motorsની EV પર લાખો રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ યાદીમાં Nexon, Tiago અને Tigorના નામ સામેલ છે. આજે અમે આ તમામ કારો પર કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તેની માહિતી આપીશું.

1 / 5
Tata Nexon EV MAX પર 3.15 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં 2.65 લાખ રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 50 હજાર રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ સામેલ છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક કારના પ્રી-ફેસલિફ્ટ મોડલ પર વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સિંગલ ચાર્જ પર આ EVની રેન્જ 437 કિલોમીટર છે.

2 / 5
Tata Nexon EV Prime પર 2.30 લાખ રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 50 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે. એટલે કે કુલ 2.80 લાખ રૂપિયાની બચત થઈ શકે છે. આ ઇલેક્ટ્રિક કારની રેન્જ 312 કિલોમીટર સુધીની છે.

3 / 5
Tata Tigor EV પર 1.05 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ 2023 મોડલ માટે છે. આ ઓફરમાં 75 હજાર રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 30 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ સામેલ છે. Tigor EVની રેન્જ 315 કિલોમીટર સુધીની છે.

4 / 5
Tata Tiago EV ખરીદીને 65 હજાર રૂપિયા બચાવી શકો છો. જેમાં 50 હજાર રૂપિયાનું ગ્રીન બોનસ અને 15 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ સામેલ છે. તેની રેન્જ 315 કિમી સુધી જઈ શકે છે.

5 / 5
તમને જણાવી દઈએ કે 2023 Nexon EV મોડલ પર 50 હજાર રૂપિયાનું ગ્રીન બોનસ આપવામાં આવી રહ્યું છે, જ્યારે 2024 મોડલ પર માત્ર 20 હજાર રૂપિયાનું ગ્રીન બોનસ આપવામાં આવી રહ્યું છે. ફેસલિફ્ટ મોડલ પર કોઈ એક્સચેન્જ બોનસ આપવામાં આવશે નહીં. ધ્યાનમાં રાખો કે આ ઑફર્સ ડીલરશિપના આધારે બદલાઈ શકે છે.

Published On - 9:53 pm, Fri, 8 March 24

Next Photo Gallery
ટીમ ઈન્ડિયાએ ધર્મશાળા ટેસ્ટના બીજા દિવસે મેચ પર પોતાની પકડ મજબૂત કરી
IPLની તમામ સિઝનમાં ભાગ લઈ ચૂક્યા છે આ સાત ખેલાડી, જાણો કોણ છે આ ધુરંધરો