લગ્ઝરી કાર છોડી નીતા અંબાણી સાથે બસમાં જતા હતા મુકેશ અંબાણી, જાણો મુકેશ અંબાણીએ LOVE મેરેજ કર્યા કે અરેન્જ મેરેજ
દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી વિશે કોણ નથી જાણતું. આજે મુકેશ અંબાણીનો 67મો જન્મદિવસ છે, તો આપણે પરિવાર વિશે તો વાત કરી હવે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લવ સ્ટોરી વિશે વાત કરીશું.