સૌથી વધુ વખત માઉન્ટ એવરેસ્ટ પર પહોંચવાનો પોતાનો જ રેકોર્ડ તોડનાર કામી રીટા શેરપા કોણ છે?
ગત્ત વર્ષે પણ કામીએ 2 વખત સફળતાપૂર્વક માઉન્ટ એવરેસ્ટ પર સફળતાપૂર્વક ચઢાણ કર્યું હતું. 28મી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢીને કામી સૌથી વધુ વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર પર્વતારોહક બની ગયો છે.