Gujarati NewsPhoto galleryNew train for India's new generation see pictures of special Amrit Bharat train
ભારતની નવી પેઢી માટેની નવી ટ્રેન, વિશેષ સુવિધાયુક્ત અમૃત ભારત ટ્રેનની જુઓ તસવીરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, અયોધ્યાથી દોડનારી દેશની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દર્શાવીને રવાના કરાવી. આ નવી અમૃત ભારત ટ્રેનને ભારતની નવી પેઢીની ટ્રેન કહેવામાં આવે છે. આ ટ્રેનમાં આરામદાયક બેઠક વ્યવસ્થા ઉપરાંત મોબાઈલ ચાર્જરની અલાયદી વ્યવસ્થા અને ટ્રેનમાં આવતા જતા મુસાફરો માટે પુરતી જગ્યાની કાળજી રાખવામાં આવી છે. જુઓ નવા ભારતની નવી પેઢીની નવી ટ્રેનની તસવીરો.