કોંગ્રેસના લોકોએ મોટર મેકેનિકનું નવું નવું કામ શીખ્યું છે, લોક સભામાં PM મોદીએ આવું કેમ કહ્યું?
આજે સાંસદ સત્ર દરમિયાન PM મોદી જ્યારે ભાષણ કરી રહ્યા હતા તે દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. PM મોદીએ પોતાના ચાલુ ભાષણમાં સાંજે 6: 48 વાગ્યે ભાષણમાં એવું બોલ્યા કે હમણાં જ કોંગ્રેસના લોકો નવું નવું મોટર મેકેનિકનું કામ શરૂ કર્યું છે અને આ સાથે PM મોદી આવું બોલ્યા કે આખી સંસદ દંગ રહી ગઈ.