મહાશિવરાત્રિ નિમિતે સાળંગપુરના કષ્ટભંજનદેવને દિવ્ય શણગાર, નિલકંઠ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા કરાઇ

આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે, ત્યારે મહાશિવરાત્રિ નિમિત્તે સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આજે મંદિર પરિસરમાં સ્વંય સ્વામિનારાયણ ભગવાને પૂજા કરેલા નિલકંઠ મહાદેવ મંદિરમાં પૂજા કરવામાં આવી હતી.

Urvish Soni
| Edited By: | Updated on: Mar 08, 2024 | 12:45 PM
આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે, ત્યારે મહાશિવરાત્રિ નિમિત્તે સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.

1 / 5
ભગવાન શિવના અંશ અવતાર હનુમાનજી મહારાજને વિશેષ વાઘા ધરાવી અને સિંહાસને શણગાર કરવામાં આવ્યો છે.

2 / 5
કષ્ટભંજનદેવ દાદાને ડમરુ સાથેનો દિવ્ય શૃંગાર કરી સવારે શણગાર આરતી પણ કરવામાં આવી હતી.

3 / 5
મહાશિવરાત્રી નિમિત્તે નિલકંઠ મહાદેવ મંદિર અને કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

4 / 5
આજે મંદિર પરિસરમાં સ્વંય સ્વામિનારાયણ ભગવાને પૂજા કરેલા નિલકંઠ મહાદેવ મંદિરમાં પૂજા કરવામાં આવી હતી.  આજે મહાશિવરાત્રી નિમિત્તે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ, જેનો હજારો ભક્તોએ લ્હાવો લીધો હતો.

5 / 5
Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">