બેન ડકેટે 2012 માં નોર્થમ્પટનશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ માટે ડેબ્યૂ કરીને તેની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેને 2016માં વનડે ફોર્મેટમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. તે એક અદ્ભુત વિકેટકીપર છે અને સ્ટમ્પ પાછળથી મેચ ફેરવી નાખે છે, કેટલાક શાનદાર કેચ લે છે અને કેટલાક જોરદાર સ્ટમ્પિંગ પણ કરે છે.